________________
છે આ સબમામ પણ મનાવાતા જ
વીતરાગ સ્તુતિ સંચય (૩) શ્રી સંભવનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
[૨૨૪] અરિ કામ ક્રોધ તે લોભ માર્યો પંચ ઈદ્રી વસકર, દુર્વિકાર વિષયો સર્વ જીતે ગ મારગ પગ ધરે, ઈહિ ભવ સમુદ્ર પાર પાયે સંભવનાથ જિનેશ્વર, સબ ભાવિક જન મિલકરે પૂજા જપ નિત પરમેશ્વર,
[૨૫] આવે રવિ પૂર્વથી રે આદિ ગમન કરી કાંતિને વેરતો રે, એવી સુવર્ણ કાંતિ તવ મુખ કમલે નીરખી મહાલતે રે, આ દિલ આશ રાખી તુમ પદકમલે દવાત દેજે નિવારી, રાખું લવ હું ને શંકા ભવ દરદ હરે સંભવાશીષ તારી.
[૨૬] મહા મહાન્ધારે ભવ રૂપ વને નાથે ભટકું, લહી આજે તારું શરણુ ચરણે નાથ અટકું, બુડે જે જે નહિ પ્રવાહણ અરે નાથ મુજનું, હટાવી દૂરે પાપ સંભવ જિનવરા પાર કરતું.
[૨૭] આ તેરા ચરણ શરણે નાથ લે જે ઉગારી, તેડી પાસે મુજ કરમના, છાંટ શીત વાર, છાંટી અંભે અમર સુખની પ્રાત હેતે કરાવે, માંગુ હું તે ભવ દુઃખ થકી સંભવ રોજ લાવો.
| [૨૮] ધર્મોપદેશાવસરે અપાતી શ્રી સંભવાહના તણી સુવાણી, વિશ્વ રહેલા ભવિ બાગ માટે નાલી સમી છે જય તેહ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org