________________
એવિર્જિન સ્તુતિ
[૨૧૯] દેવાધિદેવ ગજલ છન ચક્ર ક્રાંતિ, સૌંસાર સાગર તણી હરનાર ભ્રાંતિ, એવા જિનેશ્વર તણા યુગપાદ પૂજો, દીઠા નહી જગતમાં તુલ્ય દૂજે. [૨૦]
જેને સ્તવે સુરવરા બહુ ભક્તિ ભાવે, ચેાગીશ્વરા સતત જેહનું ધ્યાન ધ્યાવે, જેના અલૌકિક ગુણ્ણા ન ગણી શકાયે, તે સેવિયે અજિતનાથ વિભુ સદાયે, [૨૧] જીતી રાગાદિક વિષયને સચ્ચિદાન દ પામ્યા, જીતી લક્ષ્મી જગતભરની મુક્તિ મદિર હાલ્યા, સ્વામી સાચા અજીત થઈને લોકના દુ:ખ કાપ્યા, વંદુ છું હું અજીત બનવા ચાખવા સુખ સારા. [૨૨]
[ ૪૫
દેખી મૂર્તિ અજિત જિનની નેત્ર મારાં ઠરે છે, હૈયુ મારું ફ્રી ફરી પ્રભુ યાન તેનુ ધરે છે, આત્મા મારા પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે, આપે એવુ' બળ હૃદયમાં માહરી આશ એ છે. [૨૨૩]
ચાપાટમાંહે જેહ જીતે માત ગભ પ્રભાવથી, પ્રભુ ભક્તિ કરતા ભક્ત બનતા અજીત સહજ સ્વભાવથી, તે પ્રભુ પદની સેવના મળજે મને અતિ હિતકર, વંદન કરુ. ધરી ભાવ દિલમાં અજીતનાંથ જીનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org