________________
૪૪ ]
વીતરાગ સ્તુતિ સંચય (૨) શ્રી અજિતનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૧૪] તપ કરત કેવલ જ્ઞાન પાયે સર્વ લેક પ્રકાશન, જિન આઠ કમ વિદાર દિને મેહ તિમોર વિનાશન, દુઃખ જનમ મરને દર કિને અજિતનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરો પૂજા જપ નિત પરમેશ્વર.
[૧૫] આણું ઉછરંગ હૈયે કનક રતનનું દાન સૌને જ દીધું, લીધી સ્વયમેવ દીક્ષા, કરમજગ હરી જ્ઞાન સર્વોચ્ચ લીધું, નાચે સુર અંગના રે કમકમ કરતી પાય નેપુર પેરી, લીધા સુખ શાશ્વતા તે અજિત જિનકરી દર સંસાર ફેરી.
[૨૧] પ્રભાતે ખીલે છે રવિ કિરણથી નાથ કમળો, ગ્રહી ખીલે તારાં ગુણ કિરણને ભવ્ય કમળો, નિશા નાસે છે ને, અરૂણ ઉદયે ભંગ ઉડતાં, ટળે દૂરે પાપ, અજિત ઉદયે ભવ્ય હસતા.
[૧૧૭] ત્યાગી હિંસા વનવન ભમી શુદ્ધ દિક્ષા જ પાળી, ગાજે કીર્તિ ત્રિભુવન મહીં આજ દીનેશ તારી, પિત્યા ઊચે વિમલ સદને જાણતાં હષ વાઘે, લેઈ તારું અજિત શરણું કાર્ય ભવ્ય જ સાધે.
[૨૧૮ છે વિશ્વરૂપી કજ કક્ષને જે ખીલાવવા ભાસ્કર તુલ્ય તેજે સુજ્ઞાન કાચે જ બિંબ લાગ્યું, એવા પ્રભુશ્રી અજિત સ્તવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org