________________
ખારભાવના સ્તુતિ
આરભાવના રૂપ પ્રભુ સ્તુતિ [૧૮૭] પ્રિય દેહને સ્નેહીજના સામ્રાજ્ય મેાટા આદિને ધનરૂપ બળને પુણ્ય વિભૂતિ યાગ સૈા અધ્રુવ છે, વિભિન્ન સાથી શાશ્વતા નિજ એક આત્મા શ્રેષ્ટ છે, વદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના અપ્રુવ એ. [૧૮૮] નિર્જીવ જીવકે મિશ્રભૂતિ કે હરી ચકીતy, મરણુ સમ બહુ કષ્ટ કાળે શરણના કઇ કામનું', પરમ ગુરૂ કે રત્નત્રય રૂપ ધર્મ સાચુ' શરણુ છે, વદન કરી પ્રભુ નિત્ય ભાવુ' ભાવના અશરણુ એ. [૧૮૯]
ભમતા સદા આ પૌવિધ ભવસાગરે કૃત કેમ થી, ખ મુક્તિને પામીશ હુ દુઃખ મૂળ આ ભવ ચક્રથી, મુક્તિમયી અતિ શુદ્ધ હું ના મુજ કદી સ`સાર તે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ' ભાવના સ`સાર એ. [૧૯૦]
પેાતે જ વેદે સ્વર્ગ નરકે એકલા નિજ કમને, ના કેાઈ સહચર તુજ સાટે ભોગવે તુજ કૃત જે, ત્રણ રત્નમય તુ એક નિર્મમ શુદ્ધ ઉપાદેય છે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ ભાવના એકત્વ એ. [૧૯૧]
માતા પિતા સ્નેહીજનેાને કાય પણ તારી નહી, નવ કાઈ કાનુ કાઈ કાળે સ્વાથી છે સૈા જગમહીં, સૈા સાથથી છે અન્ય આત્મા જ્ઞાનદર્શન રૂપ તે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ` ભાવના અન્યત્વે એ.
[ ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org