________________
૩૮ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૧૯૫] ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો મેં અન્ય દેવેને સ્તવ્યા, પણ કઈ રીતે મુક્તિસુખને આપનારા નવ યયા; અમૃત ભરેધા કુભથી છે ને સદાયે સીંચીએ આંબા તણું મીઠાં ફળ પણ લીંબડા ક્યાંથી દયે?
[૧૮૬] ભવજલધિમાંથી હે પ્રભો ! કરણ કરીને તારજે, ને નિર્ગુણીને શિવનગરનાં શુભ સદનમાં ધાર, આ ગુણી ને આ નિર્ગુણ એમ ભેદ મેટા નવ કરે, શશ સૂર્ય મેઘપરે દયાળુ સર્વનાં દુખ હરે.
પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ! તને રીલેક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને, એથી ઉત્તમ વસ્તુ કેઈ ન ગણું હેની કરૂં માગણી, માગું આદરવૃદ્ધિ તેય તુજમાં એ હાર્દની લાગણી.
– ૪
– ૪
– ૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org