________________
૩૦ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૧૪] આયુષ્ય ઘટતું જાય તે પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે, ઔષધ વિષે કરૂં યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું.
[૧૪૬] આતમા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વિની કટુ વાણી મેંધરી કાન પીધી સ્વાદથી, રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ! આપશ્રીને પણ અરે, દી લઈવે પડયો fધકકાર છે મુજને ખરે.
[૧૪૭] મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકે કે સાધુઓને ધર્મ પણ પાળે નહિ, પામ્ય પ્રભુ નરભવ છતાં રણમાં રડવા જેવું થયું. બીતણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું.
[૧૪૮]. હું કામઘેનુ કલ્પતરૂ ચિંતામણિના પ્યારમાં
ટા છતાં ઝંખે ઘણું બની લુખ્ય આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર હાર ધર્મ તે સે નહિ, મુજ મૂખ ભાવેને નિહાળી નાથ કર કરૂણું કંઈ
[૧૪૯] મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમચિત્યા નહિ. આગમન ઈચ્છયું ધનતણું પણ મૃત્યુને પીછયુ નહિ, નહિ ચિંતવ્યું મેં નર્ટ કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશામહિ ભયમાત્ર હું ભુલી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org