________________
૨૮ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૧૩૫] મે' પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યુ” નહિ, તેથી કરી સ'સારમાં સુખ અલ્પ પણુ પામ્યા નહિ, જન્મે અમારા નિજી ! ભત્ર પૂર્ણ કરવાને થયા, આવેલ માજી હાથમાં અજ્ઞાનથી
હારી ગયા.
[૧૩૬] અમૃત રે તુજ મુખરૂપી ચ ́દ્રથી તે પણ પ્રભુ ?, ભિજાય નહિ મુજ મન અરેરે ! શું કરૂ' હું તે વિભુ ? પત્થર થકી પણ કઠણ મારૂ' મન ખરે ! કર્યાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ ! હા! હવે, [૧૩૭]
ભમતાં મહાભવસાગરે પામ્યા પસાયે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પ્રમાદના વંશથી પ્રભુ કહું' છું. ખરું, કોની કને કિરતાર આ પોકાર હું જઈ ને કર્ [૧૩]
ઠગવા વિભુ ! આ વિશ્વને વૈરાગ્યના ર'ગા ચર્ચા, ને ધના ઉપદેશ ર'જન લેાકને કરવા કર્યો ! વિદ્યા ભણ્યા હું વાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી દાંભિક અંદથી રહુ. [૧૩૯]
મેં મુખને મેલુ* ક્યુ દ્વેષા પરાયા ગાઈ ને, ને નેત્રને નિદિત કર્યા. પરનારીમાં લપટાઈ ને, વળી ચિત્તને દોષિત કર્યું...ચિંતી નઠારૂ' પરતણુ’, હે નાથ ! મારૂ` શુ` થશે ? ચાલાક થઇ ચૂકયા ધણુ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org