________________
રતનાકર પચીશી (૩)
[ ૨૭ શ્રી રત્નાકર પચીશી (૩)
[૧૩] મંદિર છે મુક્તિતણું માંગલ્ય કીડાના પ્રભુ! ને ઈન્દ્ર નરને દેવના સેવા કરે તારી વિભુ ! સર્વજ્ઞ છે સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ! તું ઘણું જીવ! તું ભંડાર જ્ઞાનકળાતણું.
[૧૩૧] ત્રણ જગતના આધાર ને અવતાર હે કરૂણતણા વળી વૈદ્ય ! હે ! દુર આ સંસારનાં દુઃખે તણું, વીતરાગ ! વલ્લભ! વિશ્વના તુજ પાસ અરજી ઉચરું, જાણે છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું,
[૧૩૨] શું બાળકે મા–બાપ પાસે બાળકીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમજ તમારી પાસ તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી.
[૧૩૩ મેં દાન તે દીધું નહિ શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ શુભ ભાવ પણ ભાગ્યે નહિ, એ ચાર ભેદ ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવું કર્યું, મ્હારૂં ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું ! નિષ્ફળ ગયું !
[૧૩] હું કેuઅગ્નિથી બળે વળી લેભસર્પ ડ મને, ગળે માનરૂપી અજગરે હું કેમ કરી દયાવું તને, મન મારૂં માયાજાળમાં મેહન! મહા મુંઝાય છે. ચડી ચાર ચારે હાથમાં ચેતન ઘણે ચગદાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org