________________
[ ૨૧
રત્નાકર પચ્ચીશી (૧)
[૧૦૦]. સદુવ્રત્તથી સુજનના દિલમાં ન ભાળે, સાધી પરિપકૃતિ ના યશ મેં કમાવ્યા, તીર્થોદ્ધરાદિ કરણીય ન કામ કીધું, પામી મનુષ્યભવ વ્યર્થ ગુમાવી દીધું.
[૧૦] વૈરાગ્ય રંગ ગુરુના વચને ન થાવે, દુષ્ટતણાં વચનમાં નવ શાંતિ આવે, અધ્યાત્મ કેલશ હુયે ન કુરાયમાન, સંસારથી કિમ તરું કરુણાનિધાન ?
[૧૦૨] પૂર્વે કર્યું સુકૃત મેં ન કદી જિનેશ, આગામી જન્મની કહ કિમ થાય લેશ, ભૂતાદિ જન્મય હું જિનરાજ હાર્યો, સાચે મને સુખદ ધર્મ દિલે ન ધાર્યો.
[૧૩] દેવેન્દ્રવંઘ તજ પાસ ચરિત્ર મારુ, કેતાં વૃથા વિવિધ એ બકવાદ ધારું, વિશ્વ સ્વરૂપ સાવિ પૂરણ જાણનાર, શું માત્ર આ મુજ ચરિત્ર ન લેશ સાર ?
[૧૦૪] તારાથકી અવર ન કરુણાલ નાથ, મારાથકી અવર ના જગમાં અનાથ, સમ્યક્ત્વદાયી કુશદુ ભવાબ્ધિ તારે, શ્રી દીપચંદ શિશુની અરજી સ્વીકારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org