________________
૨૦ ]
વીતરાગ સ્તુતિ સંચય
આયુર્ગલે ન મુજ પાપમતિ ગાય, ને નષ્ટ યૌવન ન તે વિષયાશ જાય, યત્ન કરું અગદમાં ન સુહાય ધર્મ, સ્વામિ વિમેહમતિએ મુજ દુષ્ટકર્મ,
માનું ન પુણ્ય પરક ન જીવ પાપ, દુષ્ટતણું વચણ સાંભળતાં અમાપ, કૈવલ્ય રૂપ સવિતા જિન વિદ્યમાન, ધિકાર મૂઢ મુજને કુમતિપ્રધાન.
શ્રી દેવ ને ગુરુતણ ન કરી સુસેવા, સંપૂર્ણ શ્રાદ્ધ યતિ ધર્મ સુમર્મ લેવા, પાપી નૃજન્મ ન જપ્યા જિનના સુજાપ, તેથી થયા જ વનમાં સઘલા વિલાપ.
[૮] ચિતામણિ સુરતરુ અછતા જણાય, ઈરછા તથાપિ જન ત્યાં મમ નિત્ય ધાય, સાક્ષાત્ અપૂર્વ સુખદાયક ધર્મ સાર, લાગે ન ચિત્ત મુજ ત્યાં સમતાવતાર ?
સભોગ રોગ સમ મેં જિનજી ! ન જાય, વિજ્ઞાનમે મરણ આગમ ના પિછાણ્યા, કારાનિવાસ સમ નારક ના વિચારી, કામાંધ મેં પરમ બંધનરુપ નારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org