________________
[ ૧૯
રત્નાકર પચ્ચીશી (૧)
[9]. કામાંધતા જ મુજ આતમને સતાવે, વાંછી ઘણું વિષયને કલુષી બનાવે, લજજાથકી જ પ્રભુ મેં તમને પ્રકાશ્ય, તે જ્ઞાન કેવલથકી સ્વયમેવ ભાસ્યું.
[૧] લેખે કુમંત્રથકી મે પરમેષ્ઠી મત્ર, વાણી હણી કુમત શાસ્ત્રથકી સ્વંતત્ર, સંગે કુદેવ હણવા મથતે સ્વકર્મ, હે દેવ ! એ સકલ તે મમ બુદ્ધિ ભમે.
પ્રત્યક્ષ દષ્ટિગત શ્રી જગદીશ ત્યાગી, મારી વિમૂઢ મતિ અંતરમાંહિ જાગી, વલેજ નાભિ નયને રમણ વિલાસ, દેખી કટિતટ મને પ્રગટયો ઉલ્લાસ.
જોતાં મૃગાક્ષ મુખ જે ઉપનો અનંગ, લાગે નિજતર વિષે લવ રાગરંગ, સિદ્ધાંત સાગર વિર્ષ કરતાં જ સ્નાન, ધતાં ગયો ન જગતારક શું નિદાન
ના ચારુ અંગ ગુણરાજિન જે ઉદાર, વિજ્ઞાન નિર્મલ વિલાસ ન કેઈસાર, શિોભા પ્રભાવ પ્રભુતા લવ ના જણાયે, તેયે અહંવ મનમાં ઉભરાઈ જાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org