________________
૨૨ ]
વિતરાગ સ્તુતિ સંચય શ્રી રત્નાકર પચ્ચીશી (૨)
[૧૫] મુક્તિ શ્રી ને, રમત રમવા, શ્રેષ્ઠ સદ્ધ સ્વરૂપ! વંદે નિત્ય ક્રમ અમલમાં દેવ ને લેણિ ભૂપ ! વિષે મોટા, સવિ અતિશયે, જ્ઞાન રૂપી કલાના, કેશાગારી !, ચિર જયવરે, શામ દેજો રસાલા...
નોંધારાને, ત્રણ જગતમાં શ્રેષ્ઠ આધરિ ભૂત ! ને દુર્વાર, પ્રબળ ભવન, રોગના વૈદ્ય રૂપ ! જાણે સાચે, મમ હૃદયને, તેય હે વિશ્વ સાંઈ.. ભેળા ભાવે, અરજ કરું છું, આપની પાસ કાંઈ.
[૧૦૭] ભોળ એ, શિશુ જગમહીં, મગ્ન બાલકડામાં, રાખે લજજા, જનકજનની, પાસ શું બેલવામાં, તેવી રીતે, મમ ઉર તણ, વાત જે જે બની તે, મૂકું ખુલ્લી, જિન ! તવ કને, શક હૈયે ધરીને
[૧૦૮ આ સંસારે, સુરવર ધણ!, દાન દીધુ નથી મેં, પાછું એવું, શિયળ પણ મેં, શુદ્ધ પાળ્યું નથી, સે થડે, તપ નહિ વળી, શુદ્ધ ભાવો ન ભાવ્યા, હાં રે રે! કે, જનમ સુખની ભ્રાંતિથી મેં ગુમાવ્યા
[૧૯
દાઝી છું હું, અતિશય વિભો !, ક્રોધ આગે કરીને, હંસાયો, છું હુ, ભવ વન મહીં, લેભ સર્વે કરીને, સાથે માનાજગર મુખથી, છું ગળા પ્રભુ હું, માયા જાળે, મુજ મન ગયું, કેમ તું ને ભજું હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org