________________
રત્નાકર પચ્ચીશી
નિવારનાર,
શ્રી રત્નાકર પચ્ચીશી (૧) [૮૦] કલ્યાણલચ્છિ સુખના શુભ ફેલિધામ, વન્દે સુરેન્દ્ર નરદેવ પદાભિરામ, સર્વજ્ઞ ને અતિશયાદિ સુજ્ઞાનવત્ત, હૈ તીનાથ ! જયવત્ત સદા ભજ્જત. [૨૧] દુર્વાર આ ભવિકાર આધાર લેાક ત્રયના કરુણાવતાર, ભેાલા દિલે તુમ કને અરજી ઉચ્ચારુ જાણા જિનેશ વિ અ`તર રુપ મારુ', [૮૨] ક્રીડા સમેત શિશુ માત--પિતાની પાસ એટલે ન શું હૃદયમાં ધરતા વિકાસ હું યથાર્થ નિજ અ ંતર ખેદ સાથે, બાલ જિનેશ નિજ વિતક વાત નાથ ! [૩] દીધું ન મે' ત્રિજગદીશ સુપાત્ર દાન, સેવ્યું ન શીલ મનહરતા વિધાન, સદ્દભાવ આ ભવ વિષે ન થયે. અમદ, તે સુધા બહુ ભમ્યા ભવમાં જિણ ૬. [૮૪] ક્રાધાગ્નિથી અતિ નિર'તર છુ' ખળેલા, ને દુષ્ટ લેાભ અહિંથી પણ છું દશેલે, ગ્રસ્યા મહાજગરે મુજને જ એવુ, બાંધેલ છું કપટથી કેમ નાથ સેવુ' ?
તા
હુ
Jain Education International
For Private & Personal Use Only
[ ૧૭
www.jainelibrary.org