________________
વીતરાગ સ્તુતિ સંચય
[૫] આ વિશ્વની કે વસ્તુમાં, જે સ્નેહ બંધન થાય છે, તે જન્મ મૃત્યુ ચકમાં, ચેતન વધુ ભટકાય છે, મુજ મન, વચન ને કાયને, સંગ પરને છોડ, શુભ મેક્ષના અભિલાષને, આ માર્ગ સાચે જાણ.
સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તાડ સંયમ જેરથી, વળી બાહ્યથી છે આત્મ જુદ, ભેદ મેટો જાણ, તલ્લીન થઈ ભગવાનમાં, ભવપંથ વિકટ કાપ.
[૭૭] કર્મો કર્યા જે આપણે, ભૂતકાળમાં જન્મ લઈ તે કર્મનું ફળ ભેગવ્યા વિણ, માર્ગ એકે છે નહિ, પરનું કરેલું કર્મ જે, પરિણામ આપે મુજને, તે મુજ કરેલા કર્મને, સમજાય નહિ કંઈ અને.
[૩૮] સંસારનાં સૌ પ્રાણીઓ, ફળ ભેગવે નિજ કર્મનું, નિજ કર્મના પરિપાકને ભક્તા નહિ કે આપણું, લઈ શકે છે અન્ય તેને, છોડ એ ભ્રમણા બૂરી. પ્રભુ ધ્યાનમા નિમગ્ન થા, તુજ આભને આશ્રય કરી.
પર
ફરતા કર્મ' (૮] .
શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના, આ દાસ તારે હૃદયથી ગુણ ગાય તુજ સામર્થના, પ્રગટતા જે ગુણ બધા, મુજ આતમમાં સદ્દભાવથી, શુભ મેક્ષને વરવા પછી, પ્રભુ વાર કયાંથી લાગતી ?,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org