SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૬૫] પર્શી તલભર તિમિર કેરા, થાય નહી યમ સૂર્યને, ત્યમ દુશ્કેલ કે, કના, અડકી શકે નહિં આપને, જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતા, તેવા સુદૈવ સમતું સાચુ` શરણુ હું માગતા. [૬૬] રવિ તેજ વિણ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળત, તે જ્ઞાનદીપ પ્રકાશ તારા, આત્મ માંહે દ્વીપતા, જે દેવ મગળ બધ મીઠા, મનુજને નિત્ય આપતા, તેવા સુદેવ સમનું, સાચું શરણુ હું માગતા, [૬૭] જો થાય દન સિદ્ધનાં, તે વિશ્વકન થાય છે. જ્યમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે, અનંત અનાદિ દેવ જે, અજ્ઞાનતિમિર ટાળતા, તેવા સુદૈવ સમ નું, સાચુ‘શરણુ હું માગતા. [૬] જેણે હણ્યા નિજ બળ વડે, મન્મથ અને વળી માનને, જેણે હણ્યા આ લેકના, ભય શાક ચિંતા માહને, વિષાદને નિદ્રા હણ્યા, જયમ અગ્નિ વૃક્ષે બાળતે, તેવા સુદેવ સમ་નુ, સાચું શરણુ હું માગતા, [+] નવ માગતા હું કોઈ આસન, દ` પત્થર કાષ્ટનું, મુજ આત્મના ઉદ્ધાર કાજે, ચેાગ્ય આસન આત્મનું, આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશ્મન વિષ્ણુ જે, •અણુમાલ આસન થાય છે, ઝટ સાધવા સુસમાધિ તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy