________________
૧૭૬ ]
વીતરાગ સ્તુતિ સંચય
હું જીવનભર સળગી રહ્યો, સ'સારના સતાપમાં, તું આપજે શાંતિભરી, સમાધિ મને છેલ્લી ઘડી. ના. પ અગણિત અધર્મી મે કર્યા, તન મન વચન જોગે કરી, હે ક્ષમાસાગર ક્ષમા મને, આપજે છેલ્લી ઘડી. ના. ૬ અત સમયે આવી મુજને, ના ક્રમે ઘટ દુશ્મના, જાગૃતપણે મનમાં રહે, સાચી સમજ છેલ્લી ઘડી, ના. ૭ [૫૭] પ્રાથના-૬
આવી ઉભે છુ દ્વારે, દર્શન દેશે। કયારે, અંતરની અભિલાષા, પ્રભુ પુરી કરશે! કયારે આવી ૧ સળગી રહ્યો છું, આજે સંસાર કૈરા તાપે, શીતળ તુમારી છાંયા, પ્રભુ મુજને દેશે। કયારે. આવી ૨ ભક્તિ ન કીધી ભાવે, શક્તિ વૃથા ગુમાવી, યુક્તિ ન કોઈ ફાવી, પ્રભુ સકટ હશે। કયારે આવી. ૩ ષ્ટિ ન દૂર પહોંચે, સૃષ્ટિ આ શૂન્ય ભાસે, અંધારા ઘેર્યાં ઉરને,પ્રભુ ઉજ્જવળ કરશેા કયારે આવી. ૪ ભવભવ ભમીને હુતા આવ્યા તુમારું શરણે, સુના સુના જીવનમાં, પ્રભુ મુજને મળશેા કયારે.આવી પ [૫૮] પ્રાથના-૭
જય વીતરાગ જગત ગુરૂ જીનવર વર્ધમાન ભગવાનજી, પુણ્યે હું તુજ શાસન પામ્યા, મેક્ષ સુખ નિદાનજી, ૧ તું મુજ સ્વામી હું તુજ સેવક, પ્રાણી ગણુ પ્રતિ પાલજી, કરૂણા કર કરૂણા કરી લીજે,સેવકની સંભાળ૦. ૨ પ્રભુ મુજ હૈ!જો તુજ પ્રભાવે, ભવ નિવદ્ય સહાયજી, ધૃતિ શ્રદ્ધા અલ્હાદ જીજ્ઞાસા જ્ઞપ્તિ 1 ઉપાયજી. ૩ અભ્યુત્થાન વિનયને એજસ, સદ્ગુરુ સેવા સરજી, શુદ્ધ પ્રરુપાતા ગુણ સુદર, આભવ અચલ ઉદારજી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org