________________
પ્રાર્થના
૧૭૭
નિયાણું તુજ સમય નિવાણું, તે પણ દેવાધિદેવજી, ભવોભવ મુજ તુજ ચરણની ભક્તિ, હેજો હિતકર હેવજી. ૫ કિલષ્ટ કમ ક્ષય સરસ સમાધિ બધિ લાભ શિવ બીજજી, એટલું તુજ પદ પ્રણમી યાચું નહી, અવર કેઈ ચીજ ૬
પ્રાથના-૮ સંયમ ભાવના [૮૫] જનરાજ તુજ પાયે પડી હં, વિનંતી કરું એટલી, સાધુજીનો વેશ મળે કયારે, માગું છું હું એટલું. ૧ કુમકુમ કેરાં છાંટણ અને કંકુ કેરાં સાથીયા, સફેદ એ મળે કયારે, માગું છું હું એટલું. ૨ કાષ્ઠ કેરાં પાતરાં ને બેઉ કર ગ્રહણ કરી, ઘેર ઘેર ગૌચરી ફરૂં ક્યારે, માગું છું હું એટલું. ૩ અડવાણે પાયે ચાલીને, ઉગ્ર વિહારે વિચરતા પ્રવચન પ્રભાવના કરૂં કયારે, માગું છું હું એટલું. ૪ સંસારી ખોટા સગપણને, જુઠા સમજી મન થકી, ભવ સાગરથી તરૂં કયારે, માંગું છું હું એટલું. પ દુઃખ ભલે સંસાર તજીને, સંયમ સજી હોંશથી, શાશ્વત સુખને વરૂં ક્યારે, માગું છું હું એટલું. ૬
પ્રાર્થના-૯ [૮૬૦] અરિહંત દેવ સ્વામ, શરણ તેરે આયે (૨) દુખતી હે આતમ, કરમ કે સતાયે (૨) અરિ..૧ શક્તિ હૈ તુજ એસી, પ્રભુજી તારને કી (૨) તારણ તરણ તુહી હો, જીનવાણી બતાચે (૨) અરિ.૨ નિજ કમકાટ કરકે, આપ સિદ્ધ હો ગયે હો (૨) છોડકર તુમહે હમ, કીસકી શરણુ જાયે (૨) અરિ...૩ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org