________________
પ્રાર્થના
[ ૧૭૫
દયાકર દુઃખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી, પ્રભુ હુ' છું પુરા પાપી, તથાપિ બાલ તારા છું. ૫ કૃપા કર હું મુંઝાઉ છું, સદા હૈયે રખાઉ છું', પ્રભુ તુજ ધ્યાન ચાહુ છુ, તથાપિ ખાલ તારા છુ”. ૬ [૮૫૫] પ્રાથના-૪
વાલા. ૩
ભલે દુશ્મન અને દુનિયા, તમે ના કાપશે। વાલા, અમીમય આંખ કથારીમાં, અફીણ ના રૈપશે। વાલા, ૧ તમારી જયાં દયા દ્રષ્ટિ, અહાહા ! ત્યાં અમી વૃષ્ટિ, અને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા હૃદયે વસે વાલા. કરે જો આંખને રાતી, ગ્રહે। સઘળા અને ધાતી, થશે બૈરી હશે સાથી, નમેરા ના થશે અમારા દોષ ના જોશેા, દયાળુ ક્રુષ્ણેા અમે તે આપના છેરૂ, સુબુદ્ધિ આપશે। વિષયમાં વહાલથી ફરતાં કષાયે પ્રેમથી રમતા, સમાધિ મરણ હું પામુ, કૃપાથી તાહરી વાલાં. ૫ અમે આશા ધરી આવ્યા, ભક્તિને ભાવના લાવ્યા. તમારા શરણને પામ્યા, કરમને કાપો વાલા, ટ્ [૫૬] પ્રાર્થના-૫
ધેશે, વાલા. ૪
આટલુ તે આપજે ભગવન મને છેલ્લી ઘડી, ના રહે પ્રભુ ના રહે માયા તણા બધન મને છેલ્લી ઘડી. ૧ આ જીંદગી માંથી મળી પણ જીવનમાં જાગ્યે નહી, અંત સમય રહે મને સાચી સમજ છેલ્લી ઘડી. ના, ૨ હાથ-પગ નિર્મલ અને ને શ્વાસ છેલ્લા સચરે,
આ દયાળુ આપજે દરશન મને છેલ્લી ઘડી. ના. ૩ જ્યારે મરણશય્યા પરે, મીંચાઈ છેલ્લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય, મન મને છેલ્લી ઘડી. ના. ૪
Jain Education International
૨
For Private & Personal Use Only
www.jainelibrary.org