________________
૧૭૪ ]
હવાશે ચલાશે નહિ નાથજી રે, એ ઘડી એ મારા આવી પકડો હાથ,
વ્હાલા કઢ રૂધાશે નાડી તૂટશે રે, એ ઘડીએ મારા જીવનના રખેવાળ, ઝીણા સે।યના નાકે શ્વાસ ચાલશે રે, એ ઘડીએ મારી કેમ કરી જીવ જાય, માંગુ માંગુ Û' પ્રભુજી હવે એટલુ રે, અંત સમયે દરશનની અભિલાષ,
જીતરાગ સ્તુતિ સ ́ચય
મારી..૨
સારી....૩
મારી૦....૪
મારી...પ
[૮૫૩] પ્રાર્થના-૨
છે.....૧
C
પરમ આધાર છે. પ્યારા, તમારા સ્નેહ સાચા છે, ન થાશે। નાથજી ન્યારા, તમારા સ્નેહ સાચા જગત સઘળું થયુ ત્યારૂં, નથી અહિં કોઇપણ મારુ, પ્રભુ તુજ યાન ઉર ધ્યાવું, તમારા સ્નેહ સાચા છે.....૨ તમે માતા તમે પિતા સખા, સ્નેહી તમે ભ્રાતા, વિધાતા છે. જીવન દાતા, તમારા સ્નેહ સાચા છે,... ૪ તમે આધાર આશાના તમે રહેમ નિરાશાના, દુઃખા હરતા દુરાશાના, તમારા સ્નેહ સાચે છે....૫ [૮૫૪] પ્રાથના-૩
પ્રભુ જેવા ગણા તેવા, તથાપિ ખાલ તારા છું, તને મારા જેવા લાખેા, પરંતુ એક મારે તું. ૧ નથી શક્તિ નીરખવાની, નથી શક્તિ પરખવાની, નથી તુજ ધ્યાનની લગની, તથાપિ માલ તારા છું. ૨ નથી જપ તપ મેં કીધા, નથી કંઈ દાન પણ દીધા, અધમ રસ્તા સદા લીધા, તથાપિ ખાલ તારો છું. ૩ અરિહંત દેવ હો પ્યારા, ગુન્હા કર માફ઼ સહુ મારા, ભૂલ્યે ઉપકાર હું તારા, તથાપિ બાલ તારા છું. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org