________________
અષ્ટાપદની સ્તુતિ
[ ૧૬૯ અષ્ટાપદની સ્તુતિએ
[૮૨૮]. ભરત નૃપતિએ બિંબ ભરાવ્યા, સમ નાસાયે હે રે, સૂર વિદ્યાઘર જે જઈ વંદે, તેહના મનડા મેહે રે, ગુરૂ મુખ તેહને મહિમા સુણતાં વંદન મન લલચાય રે, તે અષ્ટાપદ નમીયે ભાવે પાતિક દૂર પલાય રે.
[૨૯] પૂરવ દિશિ ઋષભાદિક હોય. સંભવ દક્ષિણ ચાર રે, પશ્ચિમ આઠ સુપાસ વખાણું ધર્મ ઉત્તર દશ ધાર રે, ચાવીશ જિન એ રયણતા તિ ડાં દેખત દિલ હરખાય રે, તે અષ્ટાપદ નમીયે ભાવે, પાતિક દૂર પલાય રે.
[૮૩૦] રાવણ રાયા તે અષ્ટાપદ, મદદરી સહ આવે રે, મદદરી તિહાં નૃત્ય કરતી, રાવણ તાંત બજાવે રે, તાંત તૂટી તવ નિજનસ સાંધે, ભક્તિમાં ચિત્ત લાય રે, તે અષ્ટાપદ નમીએ ભાવે, પાતિક દૂર પલાય રે.
[૮૩૧] નિજ લબ્ધ જે નર તિહાં જાવે, તેહનો ભવ છે રે, પુણ્યવંતા પુરૂષોમાંહે, જાણિયે તે પેલે રે, વયસ્વામિની શંકા ફેડે, ગૌતમ ગણધર રાય રે, તે અષ્ટાપદ નમીએ ભાવે, પાતિક દર પલાય રે.
[૩૨] આદિ જિનેસર મુગતે પહોંચા, સાથે બહુ અણગાર રે, અષ્ટાપદ એ તીરથ મોટુ, છનશાસન શણગાર રે, શાસનદેવ સહાય કરે તે, ભેટું તીરથરાય રે, તે અષ્ટાપદ નમીએ ભાવે પાતિક દૂર પલાય રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org