SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ સ્તુતિ સ ́ચય [૩] કાઈ પૂર્વ‘ભવના પાપથી, જેની મતિ મૈથુનમાં, તે પાપમતિ ભૂલવા રહે, બ્રહ્મચારી પ્રભુ તુજ ધૂનમાં, વિકાર સૈા સળગી જતા, તે નથી. તસ ખૂનમાં, નામ જિનેસર ધ્યાનથી, જીવ રમણ કરતા પુનમાં, [૮૦૪] ચેાથે ભવે કેવલ લહે; ગિરનાર ગિરિવર ધ્યાનથી, મંદિર નમિ જિષ્ણુ દનુ, સેાહાવે ગિરિવર શાનથી, તીર્થં પતિને તીથ સાથે, પ્રણમતા બહુમાનથી, તરવા બધા સંસાર સાગર, નેમિનાથ સુકાનથી. [૮૫] વીચરતા જિન લૅંગળા, નથી પુન્ય કીધુ. પ્રભવે, અંધન ઘણા મુ`આવનારા, નથી સમરતા આ ભવ, હું કેમ તુજ પામી શકીસ, તેથીજ આ પછીના ભવે, સમાધિ મૃત્યુ યાચતા, નેમિ જિનેસર ભવેભવે [૮] તુજ નામ લેતા વાંચતા ને સુણતા મને ઉલ્લુસે, જયાં મૂર્તિ દેખુ તાહરી ત્યાં અધિક આનંદ ઉલ્લસે, હું બેસતા ઉઠતા સૂતા, નેમિ સ્મરણ કરું તાહરુ, આ જીવન તુજ ચરણે ધર્યું, કલ્યાણ કરો મારુ. સિદ્ધચક્રની સ્તુતિએ [૮૦૭] ૧૬૪ ચેાત્રીશ અતિશય ધારી જનવર, પાંત્રીશ વાણી ગુણ રે, અષ્ટ પ્રાતિહાર્યની શૈાભા, વર્ણવવા અરિહંત સિદ્ધ ચક્રની મધ્ય બિરાજે, એહવા શ્રી સિદ્ધચક્રજી ને વંદુ Jain Education International For Private & Personal Use Only જગ્ કૃષ્ણ રે, તારણહાર રે, હજાર રે. વાર www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy