________________
નેમિનાથ જિન સ્તુતિ
[ ૧૬૩
[છ૯૮]
ભવ્યુ છે.
પ્રાગભાર ષિત પૃથ્વી પ્રત્યેાંચે, ક્રમ છે ભવ્ય છે, વ્યવહાર રાશિ પામવી બાકી રહી દૂર ભવ્ય છે, વિષ્ણુ મુક્તિ માને ભક્તિ કરતા જીવ તે અભવ્ય છે, નેમિપ્રભુ કૃપા મિલે તે જીવ આસન [9] ઠારક ક્રોધાનલ તણા હે નેમિનાથ જગત્પતિ, કારક મુક્તિપુર તણા હે નેમિનાથ યતિપતિ, નારક નર તિરિ દેવ ભવ મુકાવતા રાજુલ પતિ, ધારક ગુણુ સમુદાયના ગુણુ આપો મુજ યદુપતિ. [૮૦]
શ્વન શૌરીપુરના માનવી, તુજ જન્મ કલ્યાણક જુ, ધન દ્વારિકાના માનવી, દીક્ષા કલ્યાણક ઉજવે, ધન ધરા ગિરિગિરનારની, કલ્યાણક ત્રણ સપજે, ગુણુ ગાન ખાવીશ જિન ગાતા, પુણ્ય અંકુર નીપજે. [૮૦૧]
સાંખ
પ્રધ્યુમ્ન વલી વસુદેવની જે નારીએ, ગજસુકુમાલ ગુણે ભર્યાં, આંતર વેરિ વારીએ, યદુકુલને સહાવતા નર નારીએ તેં તારીએ, તુજ કૃપા ભૂખ્યા તડપતા પ્રભુ કેમ મુજ વિસારીએ.
[૮૨]
વિધિ જો ચૂકે તે શ્યામ હેાવે, સરલ એ જગ ઉક્તિને, તે નાશ કીધી શ્યામ દેહે, પામી કેવલ એ શામળા બાવીશમા, નેમિ જિનેસર એ કાણુ ખીજો તારનારા, જા. હું ત્યાં
મુક્તિને, છેાડીને, દોડીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org