________________
નેમિનાથ જિન સ્તુતિ
[ ૧૬૧ [૭૮૮] શરિપુરીમાં વન જન્મ લઈ, દીક્ષા લીધી સહસાવને, ચેપન દિનમાં ઘાતી ખપાવી, કેવલ પામ્યા સહસાવને, સકલ કરમને અત કરીને, શિવ પામ્યા પ્રભુ ગિરનાર, નેમિ પ્રભુનું શરણું લેતા, ગિરનારે તેને તારે
_[૭૮૯] સમવસરણમાં આપ બિરાજી, દીધી દેશના શુદ્ધ યદા, ભવ્ય છે જે સાંભળી હરખે, હું ભટકતે ક્યાં તદા, નેમિ પ્રભુ તુજ બિંબ નિહાળી, ભાવું ભાવના એહ સદા, સમવસરણમાં બેસી સુણીશ હું જીનવાણી આકંઠ કદા.
[૯] અધ્યાત્મ ગુણમાં જે રમે, તેને જ સાચું બ્રહ્મ વલી વિષય સંગથી જે પરે, તેને પ્રભુ પણ બ્રહ્મ છે, નિમલ એવા બ્રહ્મથી, દ્વિવિધ જેના પક્ષ છે, તે નેમ જિનને ચરણે વંદુ, એ મારું લક્ષ છે.
૭૯૧] કૃષ્ણાદિક દશ જીવ થાશે, તીર્થપતિ તારા નિમિત, એક કેડિ દેવે ભક્તિભાવે, નમન કરશે તસ વિનિત, અવતાર દેશમાંથી કેઈ, એક તીર્થપતિ કને આપજે, ગિરનાર ગિરિ પર જયાં તર્યા ત્યાં નેમ મુક્તિ આપજે.
[૭૯૨] ગિરનાર જે પાવન બન્યા છે, આજ નેમિ નામથી, ચોવીશ જિનવર મુક્તિ થાશે, જે ગિરિવર ઠામથી, એ ગિરિવર સંભારતા અમે નેમ નમતાં નિર્મળા, નેમિ જિર્ણોદ કૃપા કરે જેમ કર્મો થાયે વેગળા. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org