________________
૧૬૦ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૭૩] . જબ રૂ૫ મેહે ઘાત કરતે નૃપતિ નિજ ભથ્થારને, નિર્ધામણા સુંદર કરાવે પામવા ભવપારનો, યુગબાહુ તારી મારી સારી મદન રેખા મહાસતી, એ શીલ દૌર્ય આપજો તે માંગતે ત્રિભુવનપતિ,
[૭૮૪] સમકિત લહી નવ ભવ લગે નેમિવિના સબ છેડતી, રાજીમતિ સતી નેમ પહેલા, મુક્તિ પુરીમાં દેડતી, શીલવંત નારી પ્રશંસતા, સંસાર બંધન તેડતી, ચાચુ કૃપા એવી પ્રભુ તુજમાં મતિ મુજ જેડતી. શ્રી નેમિનાથ ભગવંતની સ્તુતિઓ
[૭૮૫] નેમિ અનેસર મુણ મુજ વાણી મારી મતિ છે કાણ, ને નજરથી નાથ નિહાલો, થઈ જાયે તે શાણી, શાણું મતિથી કરૂં સાધના, મુક્તિ લાવે તાણી, તુજ માંહેલો એક અંશજ આપ, તું છે ગુણને ખાણી.
[૭૮૬] નેમ પ્રભુ હું પુછું પ્રેમ, કર્મો મારા કેટલા ? જન્મ મરણના ફેરા કરવા હજુ એ મારે કેટલા ? મોક્ષ પુરીમાં જાવા આડે આગળાઓ કેટલા ? એક સમતા તુજ મીલે તે ભાર એના કેટલા ?
[૭૮૭ પહાડોમાંથી નીકળે ત્યાર લાગે નાનું ઝરણું, નેમિ પ્રભુનું મારે લેવું એવું સાચું શરણું ઝરણું જ્યારે આગે જાતુ નદી બનતી મેટી, નેમિ પ્રભુનું શરણું એવું કાપે કર્મો કેટિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org