________________
શુભભાવના રૂપ સ્તુતિ
[૭૭૮]
જીનવાણી સજીવન રાખવા કાઈ ઉપાચા ના સુઝે દેવદ્ધિ ગણુ વલભીપુરે મુનિ પાંચસેા લઈ ને ઝુઝે, સુખપાઠનુ' શ્રુત પત્ર માંહે જે કરાવ્યું તે નમી, શ્રુતમાં રસું એવું દીચેા જીનરાજ તારે શી કમી ? [૭૭૯] સાધુ દ્વેષથી સળગતા નૃપતિ નમુચી વેરથી, સાધુ હણવા બહાનુ શેાધી હુકમ કરતા ઝેરથી, નમૂચિ હણી વિષ્ણુ મુનિ સંઘ આપત્તિને ટાળતા, મળજો મને મળ એહવુ’પ્રભુ આણુ તારી પાળતા. [૭૮૦]
[ ૧૫૯
નિજ કુલ છાંડી ના થા ઇલાચી નટડી કારણે, પૂરવ ભવના સ્નેહ વશ થઈ નાચતા નૃપ મારણે, નૃપ મોહને વૈશગ સાધુ, દેખી વૈરાગે ઝુલે કેવલ લઘુ તેહિજ દો, બીજી માંગણી કરતા ભૂલે. [૭૮૧]
મુનિ દેહને વાઘણુ વલારે, વૈશ્ કેરી આગમાં, ઉપકારી આતમની સમજતા, મુનિ ૨મે વૈરાગમાં, વિ કમ તાડી ધ્યાન જોડી, ખેલે સયમ બાગમાં, સિદ્ધ થાતા તેમ બનવા, મન વસે વીતરાગમાં. [૮૨]
ઋષભ દેવની વાણી સુણતા, સુંદરી શુભ ભાવમાં ચારિત્ર લેતા શકતા, ભરત ભાગ સ્વભાવમાં, આય બિલ કરતી દેખ દીક્ષા આપે ત્યાગ પ્રભાવમાં, સુદરી તરી તિમ નવિ તરૂ` તુજ કૃપા અભાવમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org