________________
૧૫૮ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૭૭૩] જીનદાસને સહાગ દેવી આંતરે બ્રહ્મવ્રત લીધા, એક કેડ શ્રાવક ભક્તિને એ યુગલ ભક્તિ સમ કીધા, શ્રાવક પણામાં શીલવત એ તે કટી આકરી, તે પાર કરતા જીવ લઈ દેવાધિદેવની ચાકરી.
[૭૭૪] પરદારા પરિહારમાં સુદર્શન નવ જેડી રે, નિજ પતિ માથે આળ જાણ મનોરમા દેડી રે, હે નાથ તુજ કૃપા લહી જે શીલ પાળે દંપતિ, કરી કમ મલ ચકચૂર તે સહેજે લહે શિવ સંપત્તિ.
[૭૭૫] દશા ભદ્ર જાણી વીરનું આગમન કરે ઘેષણા, કરી સાજ પૂરા ચાલે વંદન એહવી ઉર્દૂષણ, સામૈયું કરતે માન ધરતે ઈંદ્ર દેખી બૂઝતે, કેવલ લઈ તિમ પામવા પ્રભુ આપ પાસે ઝુઝ.
[૭૭૬] તજી સંપતિ સંયમી ઋષિ પ્રસન કાઉસગ ઉભા, દુર્મુખ દુત વચન સુણતા, યુદ્ધ માનસમાં ઉભા, પળવારમાં ચિત્ત સ્થિર કરી, સંસાને કરતા દૂરે, કેવલ લલ્લું તિમ પામવા પ્રભુ પાસ મારું મન ઝૂરે.
[૭૭૭] જિન પડિમા દર્શન થકી દર્શન લહી અદ્ર કુમાર, તજી રાજને સજી સાજ સંયમ તેડી પડતા આ સંસાર, જાગૃત બન્યાને નવ ફસાતા, મેહ કેરા વમળમાં, હિત સાધ્યું તિમ હું સાધુ વિનતિ નાથ તુજ પદ કમળમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org