________________
શુભ ભાવનારૂપ સ્તુતિ
[૬૮]
નેમિપ્રભુ દેશન વિના આહાર ચારે છેડતા, શુભ ભાવ ભરીયા વહાણ દરિયા પવન ભારે તેડતા, મતિ સુમતિ એઉ ખાંધવા આઠે કરમ ને તાડીને, સિદ્ધિવર્યા તે ભાવના પ્રભુ માંગતા કર જોડીને. [૭૬૯]
[ ૧૫૭
ગૌતમ ગુરૂ દેખી મેલાવ વહેારણ કાજે આવે રે, પડિલાભી વીર પાસે દીક્ષા લે અર્ધમુત્તો ભાવે રે, પાતરૢ નાવ વિરાધન યાદે ઇરિયાવહી પડિકમતા કે, નવમે વરસે કેવલ પામ્યા કરે કેવલ મુજ અત્તો રે. [૭૭૦]
અદ્ભુત દેશના શક્તિ ભરીયે। નર્દિષેણ નગીના રે, દશ પ્રતિબધે નક્રિષણ નિત નિજ તેા ભાગમાં લીના રે, એક ચીનગારી શિવપદ પાવે સંયમમાં રસ ભીના રે, દેશના શક્તિ આપે! પ્રીતે જીમ જળમાંહી મીના રે.. [૭૭૧]
દુષ્કર દુકકરકારક ગુરૂજી કહેતા ત્રણને બહુ ખુંચે, સિ'હું ગુફાવાસી અનુભવથી કહેતા સ્થૂલિભદ્ર ઊંચે, નિજ અનુરાગી કોશા તારી કલિયુગમાં એ મુનિ પવર, બ્રહ્મવ્રત એવુ આપે। મુજને કેવલ લહુ તજી ભવ અમરા [૭૭૨]
શીલ પાળી કૃષ્ણે શુકલ પક્ષે શેઠ વિજયને વળી, એકત્ર સજા શયન કરતા, પત્નિ તસ વિજયા મળી, ચેારાશી સહસ સાધુ પારણું, "તિ તાલે સુઝે, શીલ પાળું શીલવંત ભક્તિ માંગુ, જો રીઝે પ્રભુજી મુઝે.
Jain Education International
For Private & Personal Use Only
む
www.jainelibrary.org