SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ ભાવનારૂપ સ્તુતિ [૫૮] દીપ શીખા કેરા અત હેાતા કાઉસગ મુજ પૂર્ણતા, તે નિયમ પાળી સદ્ગતિ લહે શી કરુ તસ વણુતા, સૂયશા એ નામની સિદ્ધાંતમાં મલે વણુતા, એવી અડગતા આપ જનવર જેમ પામું પૂણું તા. [૭૫૯] એકાદશી એક તિથિ આરાધી મન વચન કાયે કરી, સૂર દેવ સુવ્રત ત્રણ ભવે જેણે પૂર્ણતા અગીકરી, કેશવ કને સુત્રત પૌષધ નૈમિજિન વખાણુતા, પ્રભુ લાવજોએ ભાવ પૌષધ મુક્તિ લાવે તાણુતા, [૭૦] [ ૧૫૫ શિવકુંવર લયલીન બની નવકાર ગણતા ધ્યાનથી, આયુષ્યમાન હૈ. જંબુ ઈમ ખેલાવે ગણધર માનથી, નિજ જાત સાથે માત તાતને આઠ પ્રિયા તારતા, પ્રભુ જયુ જેવુ... અલ આરેાપે! જેમ ભવભય વારતે. [૭૬૧] ગૌચરીમાં મેળવે મુનિ તુંબડુ કડવું ઘણું', આદેશ થાતા મુનિ જાતા પાાિપન તણું, જીવઘાત દેખી જીવદયાથી વાપરે ચડતે મને, ધરૂચિ સમ જીવદયા પરિણામ આપો પ્રભુ મને {૭૬૨] વલ્કલિચિર ખની સાંચમી પડિલેહણા પડિલેહતા, ભાવનાએ ભાવતા પૂર્વ ભવે મુનિ દૈહતા, ઉપકરણને ખંખેરતા જાતિ સ્મરણ કેવલી થયા, પડિલેહણુ એહવુ' પ્રભુજી, આપને મુજ કરી દયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy