________________
શુભભાવના રૂપ સ્તુતિ
[ ૧૫૩ [૭૪૮] ધન ધન જનમ સુલસા તણો જિન મુખ સુણે આશીષને, જે ચાર અક્ષર ધર્મલાભ પામે નમું શીસને, શ્રદ્ધાહુદય સુલ સાતણું ક્યારે પ્રત્યે પામીશ કહે, કરજેડીને હું વિનવું વિનતી અમારી ઉર લો,
નિશદિન શ્રતને પામવા જે ચાર અક્ષર ધારતા, મા રુષ મા તુષ શબ્દ ભૂલીને માસતુસ વિચારતા, કેવલ લહે ષટુ અક્ષરના ભાવ મનમાં ધારીને, આપ પ્રભુએ ભાવ અમને, વિનતી મારી વિચારીને.
[૭૫૦ પ્રભુ ભક્તિ કરતા સ્થાન પામે શાસ્ત્ર પાને મુનિવરે, વિર કાજે ગૌચરી લાવતે નિશદિન લેહજજે મુનિવરે, કયારે પ્રભુ અવસર મલે જિન કાજ ગૌચરી લાવવા, શ્રાવકપણે વહેરાવશું મુક્તિ પુરીમાં મહાલવા.
[૭૫૧] કર્મોત કેઈ ઉદયથી જસ સુધા નિશદિન વાઘતી, તપ નવિ કરે પણ પરિણતી તસ નિત્ય સમતા સાધતી, અક્ષત લીયે ઘડો ભરી તેથી નામ પામે કુરગડુ, કેવલ લલ્લું ભોજન કરતા તે ભાવ ધરવા ચિત્ત ખડુ.
[૫૨] ઉમશમ વિવેક ને સંવર એ ૫૪મહી ચિત્ત બાંધતે, ઉપસર્ગ ઘેર હઠાવતે મન મક્ષ માગે સાંધતે, ચિલાતી પુત્ર સમ લહીશ હું ચિત્તની સ્થિરતા કદિ, તે શકય બનતું તે સમે, તારી કૃપા મલતી યદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org