________________
૧૫ર ]
વીતરાગ સ્તુતિ સંચય
[૭૩] નેમિનાથને વંદન કરી, ઢઢણ મુનિ અભિગ્રહ ધરે, નિજલબ્ધિથી આહાર લે જે મલે કેઈક ઘરે,
માસ ફરતે લહે કેવલ, પાલતે અભિગ્રહ કહે, એવા અભિગ્રહ ધારવા શીર નામી તુજ સામે ખડે.
[૪૪] માસખમણને પારણે ઋષિ સોનીએ સંતાપિ, પૂરવ ઋષિ મનમાં મરી ઘાતી અઘાતી કપિ, એક ક્રેચ જીવ કરૂણાથકી નિસ્તાર આતમને કી, એવી કરૂણા જનપતિ સેવક ગણી મુજને દયે.
[૭૪૫] પંચશત શિષ હિત સાધવા, ઉપસર્ગ જે સહતે કઠેર, ઉપકાર કરવા પરતણે, નિજ જાત દુઃખ તે જે ઘર, નિયમણ સુંદર કરાવી, મેકલે સિદ્ધિ ગતિ, કયારે કરીશ ઉપકાર ને નિર્ચામણું હું જગપતિ.
[૭૪૬] ચરર ચરર ચામડી ઉતરે સૂરિ ખધક તણી, નિજ કર્મ કાટવા મિત્ર મલી એવી મતિ ગંધક તણી, શુકલ ધ્યાનમાં મગ્ન થઈને સાધતા ગતિ પંચમી, સહનશીલતા એવી આપે જિમ લહુ ગતિ પંચમી.
[૭૭] જિનરાજને ઉપસર્ગ થાતા કરતી ભક્તિ ભાવથી, પડિલાથી જનપદ બાંધતી, સુપાત્ર દાન પ્રભાવથી, કયારે પ્રભુ પામીશ ભક્તિ રેવતીની સાહિખી, વંદન કરું વિદેહે ભક્તિ કરતા રેવતી સારિખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org