________________
-
- -
-
-
ખામણું રૂપ સ્તુતિ
[ ૧૪૭ [૧૮] જલમાં જ સહુ જગ જ પણ જેન જેવે જલને, અપકાય નામે ઓળખે જનશાસને જીવ જલને, નિર્દયપણે હું નાશ કરતે, જગમહીં જીવ જલને, મહા સાર્થવાહ તુજ પાસ માફી માંગતે જીવ જલને.
સર્વભક્ષી અગ્નિકાય જીવના ભવ મેં કર્યા, કંઈ જીવના લઈ પ્રાણ જગમાં ભવ અનંતા મેં કર્યા, તિમ અન્ય ભવ આનંદ માટે અગ્નિકાય વિરાધિયા, કરી ખામણ પ્રભુ આજ મેં જીનવનને આરાધિયા.
[૨૦] એકેદ્રીમાંહે જે જણાવે જીવ જનજી વાયુના, વંટોળ સમ તીર્થો અને વૈકિય જીવ જે વાયુના, નિજ સ્વાર્થ કે પ્રમાદથી જે જીવ હણ્યા વાયુના, પ્રભુ માફ કરજે માફી માગું દુઃખ દીધા ભવ વાયુના.
[૭૨૧] જીવ વનસ્પતિના પચન પાચન છેદન ભેદન ભેદથી, નિ:શંકને નિષ્ફર પણે મન વચન કાયા ભેદથી, આનંદથી એમ પાપ બાંધ્યાં જે વિરાધી વનસ્પતિ, તે માફ કરવા વિનતી કરતે નાથ સુણે જગત્પતિ.
[૨૨] આ ભવ પરભવ ને ભભવ વિષે, નિગદથી માંડીને. જે મેં કીધી વિરાધના કહું તને, સંકોચને છાંડીને, મહાનિર્ધામક તારિયાજીવ ઘણું, કરૂણું હુદિ આણીને, ખતે સહુ જીવ આ જગતને, હૈયે ધરી વાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org