________________
વીતરાગ સ્તુતિ સ ́ચચ
{૭૧૩]
રત્નપ્રભા પહેલી કહી અને સાતમી તમ: તમ પ્રભા, સાત નરકના નારકી પામે નહી' દિનકર પ્રભા, મન વચન કાયાએ કરી જે નારકી સ’તાપિયા, હું ક્ષમાસાગર દે ક્ષમા મૈં ભવ ઘણા વિતાવિયા. [૭૧૪] અઢીદ્વિપમાંહિ વિવિધ જાતિના રહ્યા મનુષ્યને, સમૂમિ આર્યો અનાર્ય યુગલિક મનુષ્યને, દુર્ધ્યાનથી તિમ વચન કાચે દુ:ખ અનંતા મેં દીધા, તુજ સાખ માફી માંગતા પ્રભુ પુત્યકુભા મે' લીધા. [૯૧૫]
૧૪૬ ]
જલ સ્થલચરા તિમ ખેચરા જે અવનિમાંહે વિહરતા, તે નાશ કીધા ભક્ષ કીધા ચિહું તિમાં વિહરતા, વલી મન વચનથી જે હણી (તય`ચની જાતિ ઘણી, સજ્ઞ માફી માંગતા મુજ ગતિ હૈા મુક્તિ ભણી. [૭૧૬]
મિતિ ચઉ ઈંદ્રીયના જીવ જગત માંડે છે ઘણા; મુજ જીવનના આનંદ માટે તે વિનાણ્યા મે ઘણા, તિમ મન વચનથી નાશ કરતા લેશ પણ હું નવ ડર્યા, મહાગાપ માફ કરે। મનેસ'સાર સાગર તેા તર્યાં. [૭૧૭]
પૃથ્વી તણા પેટાળમાં ને મહાર પૃથ્વી જીવ જે, ધાતુ અને પથ્થર વલી માટી વિગેરે જીવ જે, ત્રિકરણ ચેાગે ત્રાસદીધા પૃથ્વીકાયિક જીવ ને, શાંતિ મિલે જે માફ કર મહામણું મુજ જીવ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org