________________
૧૪૮ ]
અતિચાર આલેાચનાત્મક [૭૨૩] કાલાદિક નવિ સાચવ્યાં, ભણતા કીધા અંતરાય જે, આશાતના ખમતા વિ, શાશ્વત સુખ વરાય જે, નાકારવાથી પાટી પાથી વિનય ને બહુમાન જે, તસ ખસુ` વિરાધન હુઈ જિમ પામુ` મુક્તિ સ્થાન જે. [૨૪]
વીતરાગ સ્તુતિ સંચય સ્તુતિએ
જીત વચનમાં શક અને પરમત કીધા અભિલાષ મે', અવર્ણવાદ કર્યો ઘણે! ભક્તિ પ્રભાવના નાશ મે, સાહમી થિરતા નવિ કરી દઈન વિરાધ્યુ. જે રે,આભવવળી ભવેાભવ કયું મિચ્છામિ દુક્કડમ તેહ રે.
..
[૭૨૫] પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ આઠ પ્રવચન માય રે, સાધુ તણે ધર્મ પ્રમાદે અશુદ્ધ મન વચ કાય રે, સામાયિક પૌષધ વિષે શ્રાવક તણે ધમે કરી આચરણા વિપરીત સવિ કા માફ વિનતિ દિલ ધરી. [૭૨૬]
છતી શક્તિએ નવ આદર્યાં તપ બાહ્ય અભ્યંતર તથા, અંતરાય કીધા તપ કરતાં, મન વચન કાર્ય યથા, પરમ પદ દેનાર તપની સહા કીધી નહી, સવિમાક્ કર કિરતાર જિમ જાઉં હું શિવપુરી મહી.
[૭૨૭]
આવશ્યકાદિ ક્રિયા અને ગુરૂ દેવના વંદન વિષે, છતું વીં ખલ મેં ગેાપવ્યુ શીલદાન તપ ધર્મ વિષે, સંચિત કર્યા. વીર્યંતરાય ક્રમ મેં ભવાભવ વિષે, ખમે। આભવ કે પરભવાના, રહું આરાધન વિષે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org