________________
સીમંધર જિન સ્તુતિ
[ ૧૪૩ [૬૯૮] દર્શનાદિ ચાર અનંતા, જેહ જીવ જગ પામતા, નિજ દેહના તૃતીય ભાગે, જે રહ્યા અવગાહતા, સિદ્ધિ ગતિમાં સિદ્ધ થઈ બેઠા જે જન અવિશ્વરં. સિદ્ધ ગુણ અનુદતે હું વંદને સીમધર.
શુદ્ધ પ્રરૂપકતાદિ ગુણ, આચાર જ સુવિહિત તણું, સારણ વારણ ચોયણું, પડિચેયણ કરતા ઘણું, સમવસરણમાં ઈમં પ્રકાશે, આચાર જ ગુણ ઈશ્વર, આચાર્ય જ ગુણ અનુદતે હું વંદતે સીમંધર.
[૭૦૦] વિવિધ ગામ નગર તણું, શિષ્ય સમુહ સમજાવતા, પઠન પાઠન રત સદા, અનુદતા ગુણ આવતા, ઉવઝાય ગુણ ઈમ કહે જિનવર દેષ હરે નિરંતર, ઉવઝાય ગુણ અનુદતે હું વંદને સીમંધર.
[૭૦૧] નિજ પરતણા જે આત્મહિતની ભાવનામાં નિત રહે, સહાય કરતા સાધુજી ઈમ આપ આગળ જિન કહે, અઢીદ્વિપના સવ નિત પ્રશંસુ સાધુવેશ મુદા ધરે, સાધુ ગુણ અનુમોદને હું વદતે સીમંધરે. -: ખામણું રૂપ સ્તુતિઓ –
[૭૦૨] ગિરનાર મંડન નેમિ જિન વંદન કરી ચિત્તમાં ધરી, તસ શાસને જે અધિષ્ઠાતા, અંબિકા સ્મરણ કરી, સંસાર તરવા આજ કરતે, ખામણુ હું દિલ ધરી, હે નાથ કરૂણાવત તે અવધારો ચિત્તમાં ધરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org