________________
૧૪ર ]
વીતરાગ સ્તુતિ સંચય
[૬૯૩] નેમિ જંબૂ વિજય શેઠ સ્યુલીભદ્ર સંભારી, જનદાસને સહાગ દેવી તેહની બલિહારી, તેવું પાળી શીલ સુરંગી, પામીયે તરછી લીલા, સીમંધર જિન નજરે દેખે, જિમ લહું મેક્ષ લીલા.
ચૌદ હજારે ચડતે ભાવે, વીર ઘાને વખાણે, એહવા તપને કદિ કરીશ હું તેહ જ્ઞાની જ જાણે, બાહ્ય અત્યંતર તપથી કરું છું કર્મના બંધ ઢીલા, સીમંધર જિન નજરે દેખે, જિમ લહું મેક્ષ લીલા.
૬૯૫] ભરતાદિક જે ભાવ ધરીને, હુઆ કેવલ નાણી, ભાવ આવે દુરગતા સમ, લાવે તે મુક્તિ તાણી, એવા ભાવે મલજે મુજને, વાગે દુગતિ ખીલા, સીમંધર જિન નજરે દેખે, જિમ લહંમેક્ષ લીલા.
ધન ધન તે જીવ જનમ લઈને પ્રભુ નજરે નિહાળે, ભક્તિ કરતા જીન ગણિની, વાણથી પાપ ટાળે, ભક્તિ કરશું કદિ વિહરતા, વીશ જે જીન પીલા, સીમંધર જીન નજરે દેખે જીમ લહુ મોક્ષ લીલા.
[૬૯૭] (પંચ પરમેષ્ઠી મુકત અનુમોદના રૂપ પંચક) જિન નામ ગેત્ર નિકાચના ત્રીજે ભવે કરી જે સદા, ઘાતી ખપાવી જાતના, પરમાર્થ ભાવે સર્વદે, દેઈ દેશના ઉપકાર કરતા, ભવિક જન મન હિતકરું, - અરિહત ગુણ અનુમોદને હું વંદતે સીમંધર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org