________________
વિષય
૨૪
સીમંધર જિન સ્તુતિ
[ ૧૪૧ પૂજ્ય મુનિરાજ શ્રી સુધર્મ સાગરજી રચિત સ્તુતિઓ
સંખ્યા (૧) ચેવિશ જિન સ્તુતિ [શ્રી આદિનાથ આદિ
૨૪ જિનની સ્તુતિમાં પ્રત્યેક દશમી સ્તુતિ (૨) શ્રી સીમંધર જિન સ્તુતિ–દશક (૩) ખામણા રૂપ સ્તુતિ (૪) અતિચાર આચના રૂપ સ્તુતિ (૫) શુભ ભાવના રૂપ સ્તુતિ-પચાશિકા (૬) શ્રી નેમિનાથ ભગવંતની સ્તુતિ (૭) શ્રી સિદ્ધ ચકની સ્તુતિ (૮) સમાધિમરણના ૧૦ અધિકારની સ્તુતિ (૯) અષ્ટાપદજીની સ્તુતિ (૧૦) નંદીશ્વર-સહકુટ-ગિરનાર-શીખરજી-આબુની (૧૧) ગૌતમ સ્વામીની સ્તુતિ (૧૨) સામાન્ય જિન સ્તુતિ દાનાદિ શુભ ભાવના રૂપ શ્રી સીમંધર જિન સ્તુતિ
[૬૨] જીઅભયાર્ણ પદથી ધ્યાવે દાન અભય જે દેતા, ધનાદિકને ગાવે જ્ઞાની દાન સુપાત્ર દેતા, એવા દાને કદિ દઈને, કાપણું કર્મકીલા, સીમંધર જીન નજરે દેખો, જીમ લહુ મેક્ષ લીલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org