________________
૧૪૦ ]
વીતરાગ સ્તુતિ સંચય
(૫) ઘેટી પગલાં સામે ખોલવાની સ્તુતિ [૮૭]
શ્રી સિદ્ધાચલ નિરખી હરખે, આંખડી એની પાવન થાય, પગલે પગલે આગળ વધતા, કાયા એની નિર્મલ થાય, ઘેટી જઈ ને પગલાં પૂજે, આનંદ હૈયે અતિ ઉભરાય, સુષમ દુષમ આરે રહેલા, આદિ પ્રભુનું સમણુ થાય....૧ [૬૮] તપરની તળેટીથી, જે ભિવ યાત્રા કરે, ઘેટી પગલે શિશ નમાવી, સિદ્ધગિરિ પર ક્રૂ, નવાણુંની યાત્રા કરતાં, નવ વખત નિશ્રે કરે, ઘેટી પગલે ભાવ ભક્તિ, પુણ્ય ભાથું તે ભરે.૨ [૬૮૯] આઢિ પ્રભુનું દČન કરીને, ઘેટી પાયે જે નર જાય, તન મન કેરા જે સંતાપે, પ્રભુ પગલે સવિ દૂર જ થાય, એવા પગલે આવી પ્રભુજી, અરજ કરૂ છુ' હું જનરાય, આદિશ્વર તુજ ધ્યાન ધરતા, જન્મમરણના ફેરા જાય.૩ [૬૦]
ઘેટી ગામને નામે પ્રભુના પગલા ઘેટી પગલા કહાય, દન કરતાં ભવ્ય જીવાનુ` સમક્તિ દર્શન નિર્મલ થાય, ધન્ય ધન્ય તે મહામુની સર ઋષભદેવ સાથે અહિં આય, ભાવ સહિત પૂજુ પગલાને અતરમલ દૂર દૂર જાય.૪
[૧]
તીરથ વિવિધ શ્વેતા જોયા, મૂર્તિ પગલા સાથમાં, એક જ ઘેટી પગલા તૈયા આદિ જિનેસર નાથના, ભૂખ તરસ તા કર્દિ ના જાગે, તન મન તાપે દૂર થયા, ઘેટી પાયે રિશન કરતાં, જન્મ મરણ ભય ભાગી ગયા.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org