________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૩૫
[૬૩] સુદર તારી આંગી દીપે મુખમુદ્રા અનુપમ ચળકે, મૂત્તિ તારી માહનગારી, શશી સમા તેજે ઝળકે, મુખડુ’તારુ અતિ સેહામણું,મલક મલક પ્રભુ મુખ મલકે, નિર્વિકારી નયનામાં તુજ કરૂણા રસના પુર છલકે. [૬૫૪]
તું છે માતા તુ' છે પિતા, તું હુિં જગતના નેતા, ધાર ભયકર કર્મી સામે, તું છે સફળ વિજેતા, તું છે દાયક તું છે રક્ષક, તુ શિવપુરના સાથી, ગુણુ અનંતના સાગર તું છે,પામી શકુ હુ' કયાંથી ? [૬૫]
પરમ કૃપાળુ હે પરમેશ્વર, પાવન કરને સ્વામી, ભવેાભવમાં હુ ભૂલા પડયા છુ,શિવનગરીના કામી, માર્ગ બતાવા હું જગદીશ્વર, જીવન માર્ં જાતુ, શરણુ' આપેા, દુ:ખડા કાપા, અંતર મારૂ' ગાતુ. [૬૬]
ઘણા પાપ કર્યા જીવનમાં, એક એકથી ભારે, આંસુ ટપકે આંખામાંથી યાદ કરૂ ́ છુ ત્યારે, શુ થાશે મુજ જઇશ પ્રભુ કયાં, ભવસાગર છે ભારે, પશ્ચાતાપે રડી રહ્યુ છે, અંતર તારે દ્વારે.
તે જિન પરમેષ્ઠિ વચન, ગેાચર નહિ તેથી ખરે, પ્રાચે વધુ તે વિષયમાં તે ધ્યેામચિત્રામણુ પરે, તા પણ સ્મરણ પ્રભુ નામનું આનંદ કારણુ નું ગણું, ભક્તિ વશે વાચાળ થઈ, સ્તુતિ તવ તણી હું તે ભક્ષુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org