________________
૧૩૪ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૬૫૮) પ્રભુ મંદિરે વસીયે તું ને હું મારગને પત્થર, સકળ જગ તુજ ચરણ ચું મતુ ને હું સહેતા ઠેકર, તું કે તરજે આ પત્થરને ને તવુ હાથથી ઘડજે, બનાવી નિર્મળ બિબ તુજ સમુ મુજ દોષ સૌ હરજે.
[૬૯] મુજ હઠ ઝંખે પ્રભુ તારા રૂપનું કરવા કથન ને મુખ નિરખી તાહરૂ, મુજ ચક્ષુએ શેાધે સ્તવન, વિટંબના આ માહરી કેવી અકારી હે પ્રભુ, દષ્ટિ મળી છે, અંધ ને વાચા મળી છે મૂક વિભુ.
અમૃતરસના પ્યાલા પીતા સ્વાદ ન આવે મુજને પ્રત્યેક તેથી ધકે સ્વાદ ભર્યો છે તુ જ નયનેમાં અખૂટ વિભે શીતળ તારી છાયા મારા અંતરને પલવીત કરે, જુગ જુગ જૂના આઠ અનાદિ કર્મ કટક દૂર કરે.
દીસે છે ન્યુનતા મુજમાં તે કેવળ દેષ મારે છે, હું પામ્ય ભવ ભટકતા તું અનુગ્રહ તેહ તારો છે, પરમજ્ઞાની વલી વીતરાગી જે માલિક મારો છે, ધર્યું છે શીશ તુજ ચરણે, પ્રભુ સેવક તારે છે.
[૬૬૨ તમને વશ કરવાને માટે, લાખ ઉપાયે કિધા, મિથ્યા સહુ ઈચ્છાઓ પૂરવા, પૂજા પાઠે કીધાં, પણ ના તમને અનુસરવાની, કેઈ ભાવના જાગી, હે પરમેશ્વર મુજ જીવનમાં, તૃષ્ણ આગ લાગી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org