________________
૧૩૬ ]
વીતરાગ સ્તુતિ સંચય [૧] શ્રી સિદ્ધાચલજીની સામાન્ય સ્તુતિ
શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારું હર્ષ ઘરે, મહિમા મેટે એગિરિવરને, સુણતાં તનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યાં, પાવન એ ગિરિદુઃખડાહરે, એ તીરથનું શરણું હેજે, ભવભવ બંધને દૂર કરે.
જન્માંતરે માં જે કર્યા, પાપ અનંતા રોષથી તે દૂર જાયે ક્ષણ મહિ, નિરખે સિદ્ધાચલ હોંશથી જીહાં અનંત જિવ મેક્ષે ગયા, અને ભાવિમાં જાશે વળી તે સિદ્ધગિરિને નમન કરું હું, ભાવથી નિત લળી લળી.
જે અમર શત્રુંજય ગિરિ છે, પરમજ્યોતિર્મય સદા ઝળહળ થતી જેની અવિરત, મંદિરોની સંપદા ઉત્ત. જેના શિખર કરતા, ગગન કેરી સ્પર્શના દર્શન થકી પાવન કરે તે, વિમલગિરિને વેદના.
[૬૭૦] દુષમકાળે એ મહાતીરથ, ભવ્ય છાને આધાર પરે, જુગ જુગ જુના સંચિત પાપે તે પણ જાવે દૂર દૂરે, શિવમંદિરની ચડવા નિસરણ અનંત દુઃખની રાશી ચૂરે, નિત્ય પ્રભાતે નમીયે ભાવે અનંત સુખની આશ પૂરે.
[૬૭૧] દેશ વિદેશે ભવ ભવ ભટકે ગિરિવર દર્શન નવિ પાવે, અનંત સિદ્ધને ઠામ ગિરિવર જેવા મન બહુ લલચાવે, ધન્ય મુનિવર ધન શ્રાવક ગણ શ્રી સિદ્ધાચલ નિત દેખે, ભક્તિ કરે ગિરિવરની ભાવે જન્મારે તેને લેખે.
પોતે
ની ચડવા અને
નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org