________________
૧૩૨ ]
વીતરાગ રતુતિ સંચય
રહી છે માળ પ્રતિહાર્યો તણી તે અષ્ટ ફુલેની, મને બંધન પડયુ છે. જજીરાનું આઠે કર્મોની..... ફસ્યો હું ચઉ કષાયે મહિં, અને તે ચઉગતિ ચેરી, ત્રિભુવન નાથ હું યાચું રતનત્રિય ને ઝૂરી ઝૂરી.
ભીંજાયે હું સદા પ્રભુજી તારા સ્નેહ વારમાં, જીવનભર મેળવી શાતા પ્રભુ મેં તારી વાણીમાં, વચ્ચે જેમ શ્વાસ માંહિ સદા, પ્રભુ તેમ સાથમાં રહે છે, ત્યનું હું દેહ આ જ્યારે પરમમિત ! હાથ તું ધરજે...
ગુમાવ્યા વ્યર્થ કૈક ભવ પામ્યા હું તુજ કરૂણા, ખીલી છે ભક્તિ કેરી એક કલિકી મારા ભવરણમાં, પ્રભુ તું રક્ષજે એને વહે છે વાયરા ઉના, કે ધરવું છે એ મારે પુષ્પને તારે ચરણ સલુણું..
મુજ મનગતિ શી થાશે પ્રભુ જે સમરણ નવ ધરું? મુજ વાચગતિ શી થાશે પ્રભુ જે તારી સ્તવના નવ કરું? મુજ કાયગતિ શું થાશે પ્રભુ જે તારે ચરણે નવ નમું? મુજ ભવતિ શું થાશે પ્રભુ જે તારું શરણું નવ ગ્રહું?
[૬૫] મારા નયનના આંગણે આવી બિરાજે જે પ્રભુ, ને કર્ણ દ્વારે રણકે ઝાલર તારી વાણુ વિભુ, મારા હૃદયની ઊંમએને જે મળે મને વાચા પ્રભુ, 'ભવ અટવીના આ અનલ મહિં પામું મહા શાતા વિભુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org