________________
સામાન્ય જિન સ્તુતિ
[૪૩] જગે ભટકયા ખહુ આંખે હુ' આંજી ગČતું કાજળ, વિતેલા વર્ષ માં સરચિત કર્યાં ગાઢા કરમના દલ, શિથિલ સૌ અંગ છે મારા હવે ગાત્રા બન્યા નિખળ, મિ'ચાતી આંખને ઢેજો પ્રભુ દર્શન તમે નિર્મળ... [૬૪૪] પ્રભુ શૂરવીર સિંહ સમ તુ... છતાં પણ છે ક્ષમાસાગર, જીત્યા છે અષ્ટરીષુ તેં, મદે છલકી ના તુજ ગાગર, પૂજે સૌ સુર-અસુર તુજને દશે દિશા ધરે ચામર, વિનવતો આલવા મુજ કર, પ્રભુ હું માનવી પામર... [૬૪૫]
નથી હું ચંડકૌશિક સર્પ, કાઇ ક્રોધ વિષ ઝરતા, નથી અર્જુનમાળી સમ હું કાઈ ઉગ્રતા ધરા, અભાગી હુ' જ કેમ રહું ? રહુ. હું કેમ નોંધારાં, પ્રભુ નિર્દોષતા મારી જ શુ છે દોષ કાટ મારે ?
[ ૧૩૧
[૬૪૬]
પ્રભુ મેં આ જગે આવી ને કઈ પાશ ના તાડયા, જીવન પામીને અણુમેલું નવા કાઈપુણ્ય ના જોડયા, ગુમાવી કર્માંની મૂડી, બચાવી જે હતી ઘેાડી, છતાં ચે પામ્યા પ્રભુ તુજને, છે જીવન ધન્યતા કેડિ [૬૪૭]
પ્રભુ વિતરાગી આતમ તુ અને હું રાગથી ભરીયે,
મૂઢતા પ્યાસથી તડપુ... અને તું જ્ઞાનના દિરયા, ભવાના સાગરે ઉઠતાં પ્રલયથી હુ· પ્રભુ ડરીયેા, કૃપા નિધાન, તારક દેવ ! તુજને મન મહિ` ધરીયા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org