________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૨૯ [૩૩] પ્રભુ જન્મ તારો આપતા આનંદ જીવ સૃષ્ટિને, પંચમી ગતિ સાધવા તમે લેચ કરે પંચ મુષ્ટિને પારણું પ્રભુ આપ કરતા દેવ કરે પંચવૃષ્ટિને અતિ તિમજ અના પ્રભુ દૂર કરી તમે વૃષ્ટિને.
ત્રણ છત્ર શીરે શેભતાં વળી અતિશોથી આપતા. વિબુધે રચે નવ પ નજી આપ પગલા ધારતા, ધન્ય છે તે ગામ નગર પ્રભુ તમે જ્યાં વિચરતાં, ધન્ય તે ભવિલકને જેઓ પ્રભુજી નિહાળતા,
અહે તારી કરૂણા પ્રભુજી રવયંભૂ સાગર સમી, કરૂણા હું ઝીલવા તાહરી આવ્યો છું દુર્ગતિ બહુ ભમી, દાનેશ્વરી તું મુજ મળે કેઈ પુન્યની ન રહી કમી, સન્માર્ગમાં હું રહું સદા કરું વિનંતી ભાવે નમી.
દિવ્ય દ્રષ્ટિ છે મળી મુજને પ્રભુ તુજ દર્શને, પુલક્તિ થયા રોમાંચ મારા આજ પ્રભુ તુજ સ્પશને, ભવની ભાવઠ ભાંગી મારી આજ તુજ ભજતા પ્રભુ, વિતરાગ તારા વંદને મુજ રાગ દ્વેષ ગયા વિભુ.
[૬૩૭] આયુષ્ય માહરૂં અ૯પ પણ અન૯૫ મુજ ઇછા બની, સંક૯પ ને વિ૫ની મેં હારમાળાઓ રચી, અસારમાં મેં સાર મા મર્મથી બુદ્ધિ ખસી, માંગુ પ્રભુ હવે એટલું જિનશાસને હું બનુ સી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org