________________
૧૨૮ ]
વિતરાગ સ્તુતિ સંચય
[૬૨૮] પરમ પુજે પામી હું પ્રભુજી શાસન તાહરૂં, મહા પુન્ય ગે આ મળેલ ભવ મનુજ નવિ હારું હું નિર્મલ ચિત્ત કરી પ્રભુજી ધ્યાન તુજ હૃદયે ધરું, આલંબન બસ તારુ લઈને હું ભવસાગર તરૂં,
સવિ જીવ કરૂં શાસન રસી એ ભાવ તુજ હૈયે રમે, એ ભાવથી ભાવિત થઈને તિર્થંકર પદ તુ લહે, શિરચ્છત્ર છે ત્રણ જગતના તુજ ચરણે સુરનર સૌ નમે, જે આણું તાહરી શીર ધરે તે પ્રાણી ભવમાં નવ ભમે,
[૬૩૦] ઈચ્છા રહી મુજ એહવી સ્વભાવમાં હું નિત રમું, પણ શક્તિ ન હ પ્રભુ માહરી વિભાવમાં હું જઈ ચડુ, આસકિત માહરી દૂર કરે આત્મ સ્વરૂપ હું અનુભવું, કાબૂ વિણ આ ઈન્દ્રીઓ સંયમ લગામે હું મું.
[૬૩૧] વ્રતનિયમે શૂરના બળે પણ શિથિલ ડું બનતે ગયે, સ્વભાવ સાધી નવિ શ વિભાવમાં ૨મતે રહ્યો, વેષ તાહર મેં લીધે આવેશ છોડી શકો નહીં, પ્રાર્થ પ્રભુ હું એટલું ક્ષણક્ષણ વિતે સંયમ મહીં.
[૬૩ મેહ ઘેલે બની રહું સંસારના રંગ રાગમાં, બળતે સળગતે નિત રહું હું રાગ દ્વેષની આગમાં, તુજ દર્શને ક્ષણવાર મનડું રત બને વૈરાગ્યમાં, સિદ્ધપણું હું માંગુ નહિ બસ મન રહે વીતરાગમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org