________________
૧૨૬ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૧૮] સમય સમયે સાત કર્મ બંધાય છે મુજને પ્રભુ, પાપ કરણું મેં કરંતા પાછું નવ પ્રભુ, મેરૂ સમ મુજ પાપ કર્મ પુન્ય મુજ સરસવ સમું, રડે આતમા પ્રભુ માહરે હું કેમ સંસાર તરૂં.
ભવિતવ્યતા પ્રભુમાહરી કયારે પરિપકવ થશે., કલ્યાણકારી માર્ગ તારો કયારે ફરી ફરી મળશે, નાથ નિર્મળ તારી સેવા કયારે મુજ ફળી ભૂત થશે, અનાદિના કર્મ મળો મુજથી દુર કયારે જશે.
[૬૨૦] તારા વિણ શી ગતિ મુજ આપજે તું સન્મતિ, તુજ શાસને રહેજો તિ દૂર કરો મુજ ભવ ભીતિ, અનતગુણના સ્વામીતાહરી ભક્તિ કરવા મુજ મતિ, પરમપદની પ્રાપ્તિ કરવા મનડું મુજ થાયે અતિ.
[૨૧] ચઉગતિ માંહે રખડતા ના અશરણુતા અનુભવી, તિર્યંચ આદી ગતિ માંહે અનાથતા મેં બહુ સહી, નરકના દુખે સહેતા કારમી ચીસો પડી, મહામૂલી સેવા પ્રભુ તુજ આજ મુજને સાંપડી.
પૂર્ણ અશુચિ દેહની મેં રાત દિન સેવા કરી, સ્વાર્થમય સુખેની ખાતર પરને મેં પીડા કરી, ઈર્ષા અસૂયા નિંદા કરતા અંદગી વ્યતીત કરી, છોડાવ તું મુજ દુર્ગણેથી પ્રાર્થના અંતિમ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org