________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૨૫ [૬૧૩] સન્માર્ગ દશી બોધદાતા કૃપા અતિ વર્ષાવતા, આશ્રય અને આદર થકી અમ રંકને ઉદ્ધારતા, વર દયેય મૂર્તિ જ્ઞાન ઘન ગતદેષ ગુણે દીપતા, જિનરાજજી તુમ ચરણમાં દીનભાવથી હે વંદના.
[૧૪ મિત્રો અને પરિવારને સંપત્તિ સે ત્યાગીને, ના શેાધુ હુ સંસારના નેહ તણા સંબંધને, પ્રીતિ તણું પ્રતિબંધ તોડી પ્રવજ્યા પંક્તિ મંહી, પ્રમાદના હે સમય પણ હું નાથ વિનવું આપને.
[૬૧] મિથ્યાત્વ આદિ વિવિધ વિદને વ્યાપ્ત પથ પરિવજીને, મુક્તિ તણે વિશાળ ઘેરી માર્ગ ધા મેં હવે, સંપુર્ણ ને દઢ નિશ્ચયે સમ્યફ પથે ગતિ માહરી, પ્રમાદ ના હે સમય પણ હું નાથ વિનવું આપને.
[૬૧૬] ગંભીરને અગાધ આ ભવસિંધુ તટને પામીને, હું ને ફરી અટકી રહું ઉતાન તરે આવીને, શીવ્રતાથી પાર ઉતરું ધારું હું ગત મોક્ષને, પ્રમાદના હા સમય પણ હુ નાથ વિનવું આપને,
[૧૭] છેડી હું ભવજાલ અંતર–રિપુ મેહાદિને તે કરું, દીક્ષા મેક્ષ પમાડનારી લઈ હું જ્ઞાની સમીપે વસું. આત્મજ્ઞાન વિષે થઈ સ્થિર પછી કૈવલ્ય પામું અને, પામું મુક્તિ તણું અનંત સુખ હું પ્રાર્થ પ્રભુ તુજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org