________________
૧૨૪ ]
વીતરાગ સ્તુતિ સંચય
2 ક
લાકાર :::::
[૬૦૮] શાસ્ત્ર તણે અભ્યાસને સમ્યગદરિશન આપજે, સન્મિત્ર કેરી મિત્રીને શુભ ભાવ દિલે વધારજો, કરુણા સભર ઉરમાં સવિ જીવ સાથે મિત્રી થાપજો, ભવભવ વિષે હે નાથ તારી ચરણ સેવા આપજે.
સામ્રાજ્ય મહાગે તણાં તેમાં સદી જે રત રહે, કાઉસ્સગ ધ્યાને તત્ત્વ ચિંતન કેરી જેને લત રહે, ઉપસર્ગને પરિષહ વિષે જેઓ સદા અણનમ રહ્યા. એ વિશ્વના ઉપગારી શ્રી અરિહત ચરણે મેં ગ્રહયા.
[૬૧]. ક્રોધ અનેલે હું બને માન શિખરે હું ચડે, તિર્યંચગતિમાં લઈ જનારી માયામાં હું રળવળે, લભ પિપાસા થકી અગ્યારમે જઈ હું પડે, તવ વાણી સુર સંવેદને કષાય મુક્ત પથ જડે
[૧૧] હે નાથ આ૫ ચરણ કમળની નિત્ય સચિત જે કદી તે ભક્તિ કેરી સંતતિનું શ્રેય ફળ કદી જે જરી, તે શરણ કરવા યોગ્ય માત્ર આપને શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતે જ મુજ સ્વામી થજે.
[૬૧] સુખકારી શરણાગત પ્રભુ હિતકારી જન દુઃખિયા તણા,
યેગીઓમાં શ્રેષ્ઠ સ્થળ કરણ અને પુણ્ય જ તણું, નમતે પ્રભુ હું ભક્તિથી મહા–ઈશ મારા ઉપરે, તત્પર થશે દુખ અંકુરને ટાળવા કરુણા વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org