________________
વીતરામ સ્તુતિ સૉંચય
[૫૯૮]
થયાં
ને મારાં સફલ વિભુનાં દર્શી કરતાં, થયાં ગાત્રો મારાં પુનિત જિનને ચિત્ત ધરતાં, થયે! આત્મા શુદ્ધ પ્રભુનમનથી પાપ ટળતાં, થયેા રામે રામે હરખ અતિશે નાથ મળતાં. [૫૯૯] દુષ્કર્મ ભાર વડે ભરેલા નાથ ઉત્સુક સદા, ભવ જલધિ તરવા શીઘ્ર વરવા મુક્તિની સુખ સ`પદા, પણ કેમ કરતા તરી શક' તેથી કહુ હુ' આપને, હે નાથ નાવિક થઈ ઉતારા પાર ભવથી દાસને.
૧૨૨ ]
[૬૦]
અસ એક તાહરી આણુ જો ભાવથી હૃદયે ઘરૂં, તે ધાર આ ભવસાગર નિશ્ચે હું જલ્દીથી તરૂ, સ્વાર્થ વૃત્તિ છેડીને પરામાં હું નિત ર અસ ચાહુ· તાહરી ચાકરી એ ભાવ તુમ ચરણે ઘરૂ. [૬૦]
મન વચ કાયા કેરી શુદ્ધિ મળજો ભવાભવ હું ભગવ'ત, તારી વાણી ઝીલવા સમ મળજો તન ને મન હે ગુણવંત, ક્ષમા સમાધિ વિરાગ ભાવ તે વ્યાપે ભવાભવ અંતરમાં, રત્નત્રયી સુવિશુદ્ધ સાધના પ્રતિભવ મળો ભવવનમાં, [૬૨]
પરા વ્યસની પ્રભુજી માહરી સ્વાવૃત્તિ દૂર કરી, નિઃસ્વાર્થ ભાવે હું... રહું મુજ હૃદયને નિર્માળ કરો, અનાદિના મળ દૂર કરી. મુજ આત્મ શત્રુને હરા, ચાહું પ્રભુ તુમ ચરણને મુજ ચિત્તમાં આપી રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org