________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૧૭ [૭૩] લોકે સ્થિત ઉર્વન તેથી ધર્મ દ્રવ્ય વિણ જાતાજી, જે ચિભૂતિ અમલ સહજ સ્થિર દર્શન જ્ઞાન સુહાતાજી, ત્રિભુવન મંગળાઁ નિરુપમ જિન કૃતાથી સુણજે, નિત્યાનંદ સુધારસ નિર્ભર શરણ સદા અમ બનજી.
કર કર્મ દુશમન દળજીતને શાશ્વત પઢ જે પામ્યા છે, જેન્મ જરા મરણાદિ અઢારે દોષ દૂર વિરામ્યા, નિજ ઐશ્વર્ય અચિંત્ય અનુપમ જ્ઞાનાદિકયુત રાજે, તે રીલાય શિરોમણિ થાજે. જિન સદાહિત કાજે.
[પ૭૫] સૌ કર્મબંધન ક્ષય કરીને સર્વદશી જે થતા, સર્વત્ર વસ્તુ સમસ્ત જ્ઞાયક બેધ તેજે દીપતા, સર્વત્ર પ્રગટિત ઉત્તરોત્તર સદાનંદે સુખી પૂરા નિશ્ચળ નિરાકુળ જિનતે શિવ સૌખ્ય દ્યો અમને જરા.
[૫૬] છે તે જ સુગતિ તે જ સુખ તે જ્ઞાન દશન જિનના જે સ્વરૂપ જિનનું તે વિના નહિ પ્રિય મુજને અન્યનાં, તે સિદ્ધ મેં ચિત્ત ધર્યા નિત્યે સુદઢ શ્રદ્ધા કરી, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને ભીષણ ભવ મનથી હરી.
[૫૭૭] પરમાતમ જયોતિ અચિંત્યમનથી વચનની ગતિ ત્યાં નહી, વળી શરીરથી છે ભિન કેવળ રૂપ પણું એનું નહીં, ચિદ્રપ અનુભવ ગમ્ય કેવલ રક્ષજે અમ અન્ન ને, જે પરમ પદ પ્રાતિ મુજને એહ અરજી ઉર ધરું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org