________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૧૫
[૫૬૩] ક્રને ક્ષય કરવા મારે દુ:ખનો ક્ષય પણ કરવા, સમાધિ મૃત્યુ માંગુ જીનવર ભવાષિને તરવા, યોગ્ય નથી હું કરું યાચના તા પણુ રાષ ન ધરવેા, ાની પાસે જઈને માંગુ એધિ લાભને વરવા, [૫૬૪]
તવ ચરણુ કેરી સેત્રના ભવભવ પ્રભુ મળજો મને, માર્ગાનુ સારી પણું અને સદ્ગુરુ કૈરા યાગને, પામી શકું. અહી જ વિનતી ભાવથી કરુ આપને, મુજ નાશ કર પ્રભુ ચિર સ ંચિત જન્મજન્મના પાપને. [૫૬૫]
દ્વેષીજને કરી શુ` શકે જો ચિત્તમાં શાંતિ વસે, શું પ્રેમ ધરનારા કરે જો ખેદ મનથી ના ખસે, તુજ વાણીએ મુજ ચિત્તમાં પ્રભુ દર્શીને સ્થિરતા કરે, તા કર્મ કેરા ભાર શું છે મુજ હૃદયથી ના ખરે. [૫૬૬]
સ’કલ્પ ચિતા ને વિષયથી ચિત્ત વ્યાકુળ માહરૂ, સ ંસારના દુઃખથી ખાતું શેમાં મન માહુરુ, · તત્ત્વને જાણું નહીં નથી જ્ઞાન સમ્યગ્ માહરૂ, સમાધિમયતા કેમ થાશે નાથ મરણુ મહારૂ [૫૬૭]
જેની મૂતિ અમૃત અરતી સૌમ્યતેજે પ્રકાશે, જેની સ્મૃતિ નિરખી હરખે તેના દુઃખ નાસે, જેની સ્મૃતિ પ્રશમ રસમય ક્રૅખતા શાંતિ આપે, તે વીતરાગી ચરણે વંદું કરમના ફંદ કાપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org